Golf Players

UKની આ સ્કોલરશિપ્સથી મેળવી શકો છો મફતમાં એજ્યુકેશન!



ભારતીય સ્ટુડન્ટમાં વિદેશમાં ભણવાનો અને ડિગ્રી મેળવવાનો ક્રેઝ વધી રહ્યો છે. સ્ટુડન્ટ માટે મનપસંદ દેશોમાં અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા ઓલ ટાઈમ ફેવરિટ ગણવામાં આવે છે. તાજેતરમાં યુકેમાં એજ્યુકેશનને લઈને થોડી ચિંતા વધી છે છતાં ક્વોલિટી એજ્યુકેશન માટે આ એક સારો દેશ છે. 2024માં કોઈ ભારતીય વિદ્યાર્થીએ યુકેમાં અભ્યાસ કરવાનો પ્લાન બનાવ્યો હોય તો કેટલીક સ્કોલરશિપ્સ વિશે વિચારવું જોઈએ. ફોરેનમાં સારી કોલેજોની ડિગ્રી મેળવવા માટે સ્કોલરશિપ્સ બહુ ઉપયોગી છે. અહીં ત્રણ જાણીતી સ્કોરશિપ્સની વાત કરી છે – કોમનવેલ્થ સ્કોલરશિપ્સ, ચીવનિંગ સ્કોલરશિપ્સ અને GREAT સ્કોલરશિપ.

Write A Comment